ઉત્તરાયણ નાં પર્વની આપ સર્વે મિત્રો ને શુભકામનાઓ.
ઉત્તરાયણ નું પર્વ આનંદ ઉલ્લાસની સાથે પક્ષીઓ માટે મુસીબત લઈ ને આવે છે. પક્ષીઓ ની આ મુસીબતને હળવી કરવા સરકારશ્રી દ્વારા ઉતરાયણ પર્વ માં ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી "કરુણા અભિયાન" ચલાવવા માં આવે છે.
https://www.facebook.com/save.lion.7
ઘાયલ પક્ષી ને જુઓ તો "૧૯૬૨" નંબર ડાયલ કરો, કરુણા એમ્બ્યુલન્સ અથવા તો આ અભિયાન માં જોડાયેલ સ્વયંસેવી સંસ્થા નાં સ્વયંસેવક પક્ષીને બચાવવા હાજર થઈ જશે.
https://www.facebook.com/SAVEASIATICLIONGUJARAT/
મિત્રો, ઉત્તરાયણ નાં તહેવાર ને હર્ષોલ્લાસ થી ઉજવીએ, સાથે સાથે થોડી તકેદારી રાખી, પક્ષીઓ ને નુકશાન થતું બચાવીએ, તે છતાંય ઘાયલ પક્ષી દેખાય તો તરત જ કોલ કરીએ "૧૯૬૨". આ નંબર નિઃશુલ્ક છે. આપનાં એક કોલ થી,એક નિર્દોષ પક્ષી નો જીવ બચશે.
https://www.facebook.com/forestofgujarat/

ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરુણા અભિયાન ને વેગ આપવા માં આવ્યો છે.
#SAVEBIRDS
Save Lion
For more, follow SAVE ASIATIC LION
#હુંસિંહસાથેછુંહુંગીરસાથેછું
#SaveLion
#SAVEASIATICLION
#ByeByePlastic
#WORLDLIONDAY
#બૃહદગીરનોસાવજ

ખાસ નોંધ: આ પોસ્ટનું લખાણ ની કોપી કરતાં પહેલાં SAVE LION ની પરવાનગી લેવી જરૂરી છે.